
सभी को महिला दिवस की हार्दिक शुभकामनाएं
જેના વગર ના રહેવાય
મને હતું કે તેને શ્વાસ કહેવાય
પણ આજે ખબર પડી કે...
તેને પત્નિ કહેવાય.
જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય
મને હતું કે તેને ઈશ્વર કહેવાય
પણ આજે ખબર પડી કે..
તેને માં કહેવાય.
આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે
મને હતું કે તેને પડધો કહેવાય
પણ આજે ખબર પડી કે...
તેને બહેન કહેવાય.
ફક્ત એક કોલ કરીયે ને આવી જાય
મને હતું કે તેને 108 કહેવાય
પણ આજે ખબર પડી કે..
તેને દીકરી કહેવાય...
"માઁ" ભલે ખૂબ ઓછું ભણી હોય,
પરંતુ એનાથી મોટી યુનિવર્સિટી કોઈ નથી આ જગતમાં....
મહીલા દીવસે દરેક નારી ને વંદન..🙏🏻🙏🏻👋🏻👋🏻