આજના સમયમાં જ્યારે ઈર્ષા, ગુસ્સો, નફરત, હરીફાઈ, શંકા, ચિંતા, દાવપેચ, અસલામતી,અવિશ્વાસ, ડર જેવા શબ્દો સ્થાન લઈ રહ્યા છે ત્યારે આપણે માત્ર એટલા સક્ષમ થઈએ કે કોઈ આપણામાં વિશ્વાસ મૂકે, કોઈના ઉદાસ ચહેરા પાછળની તકલીફ સમજીએ, સારું કામ કરનાર વ્યક્તિની પ્રશંસા કરીએ, બધાને થાય એટલા ખુશ રાખીએ, આપણું હોવું કોઈને સુરક્ષાનો એહસાસ અપાવે એટલું કરીએ, દિલમાં પ્રેમ રાખીએ. નબળી વ્યક્તિનો હાથ પકડીને આગળ લઈ જઈએ. ઈર્ષા રાખીને કોઈને નીચે લાવવા કરતા હાથ પકડીને એને આગળ લાવવા મથીએ. માત્ર આપણી જ વ્યક્તિઓ પણ આપણી હિમ્મત બની જાયને તો આસમાન સર કરી શકીએ. બસ થઈ શકે તો કોઈની હિંમત બનીએ.
આજે માનવતા મટી રહી છે ત્યારે માનવ બનીએ.
All content for Maru Sarnamu (Gujarati) is the property of Maru Sarnamu and is served directly from their servers
with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.