Hosted on Acast. See acast.com/privacy for more information.
Hosted on Acast. See acast.com/privacy for more information.

આ એપિસોડના ભાગ - ૧ માં હરદીપસિંહજી એ ખુબ સરસ રીતે પોતાના જીવનના સંસ્મરણો, અનુભવો, વિચારો અને એમણે અનુભવોથી શું કેળવ્યું છે એના વિષે ઊંડાણપૂર્વક વાતો થઈ. ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તથા યુવાનોને કેવી રીતે પ્રેરણા આપે છે એના વિષે પણ વિસ્તારથી જણાવ્યું. ભાગ - ૨ ટૂંક સમયમાં આપની સમક્ષ લાવશું જેમાં હરદીપસિંહજી (ગોહિલ સર) પોતાના બિઝનેસ અને એમના પ્રોફેશનલ કાર્યો વિષે જણાવ્યું છે.
આ એપિસોડનું રેકોર્ડિંગ તારીખ ૨૭/૦૫/૨૦૨૫ ના શુભ સંધ્યાએ કરેલો છે, જે દિવસે WordPress ને ૨૨ વર્ષ થયા છે. આ પ્રસંગે આપ સર્વેને અનેક-અનેક શુભકામનાઓ.
હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે
પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji
Hosted on Acast. See acast.com/privacy for more information.