બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટો કરન્સીના વેપારથી ઘણો નફો પણ કમાઈ લીધો છે.
ફ્રાંસના વાઇન ઉત્પદકો સરકાર પાસે સબસિડી સહિતની મદદ માગી રહ્યા છે.
અમેરિકા અને વિશ્વના રોકાણકારો સાથે ટિકટૉકે નવી સમજૂતી કરી છે.
ઑસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા ઉપયોગ પર લગાવેલો પ્રતિબંધ દુનિયાભરમાં અપનાવી શકાય છે?
ચા ઉદ્યોગ પર અમેરિકાના ટેરિફ ઉપરાંત શેનું સંકટ, ખેડૂતો સામે શું છે પડકારો?
નેપાળમાં જેન-ઝી વિરોધ પ્રદર્શનો પછી વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું અને સરકાર પડી ગઈ.
દુનિયામાં કરોડો લોકો ક્લાઇમેટ ચેન્જને કારણે રોજગાર અને ઘર ગુમાવી બેઠા છે.
પૃથ્વીની કક્ષામાં હાલ 11,700 સેટેલાઇટ હાજર છે.
ઇન્ડોનેશિયાએ બાળકોમાં કુપોષણની સમસ્યાને નીવારવા માટે એક યોજના શરૂ કરી છે.
અમેરિકા અને મૅક્સિકો વચ્ચે થયેલી જળસંધિ વર્ષો સુધી કારગત રહ્યા પછી હવે વિવાદમાં કેમ છે?
આપણે આપણી ઓળખ કે ચહેરાની ડિજિટલ કૉપી બનતાં કેવી રીતે રોકી શકીએ છીએ?
બજારમાં ઍરબસનો વેપાર બુલંદી પર છે ત્યારે બોઇંગ છેલ્લાં કેટલાક વર્ષોથી મુશ્કેલીમાં છે.
ટેલિસ્કોપની મદદથી આપણે જાણી શકીશું કે બ્રહ્માંડ કેવી રીતે બન્યું હતું?
યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે, તેની વધતી ક્ષમતાઓ ચિંતાનો વિષય કેમ બની?
ચંદ્ર પર બેઝ બનાવી અન્ય ગ્રહો પર યાન કેવી રીતે મોકલી શકાશે, ત્યાં પહોંચવામાં કોણ સફળ થશે?
યુરોપ માટે અલગ સેનાનો વિચાર નવો તો નથી, પણ તે ક્યારેય હકીકત બનશે ખરો?
ગૂગલ એટલી મોટી અને શક્તિશાળી કંપની બની ગઈ છે કે તેને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે?
દુનિયામાં યૂટ્યૂબની લોકપ્રિયતા વધતી જઈ રહી છે અને લોકો ટીવી હવે ઓછું જોઈ રહ્યા છે.
સ્પેસ સ્ટેશનને 1998માં અમેરિકા-રશિયા શીત યુદ્ધ દરમિયાન અવકાશમાં મોકલાયું હતું.
ભૂતાનની પર્યાવરણવાદી નીતિઓ અન્ય દેશોની આર્થિક વિકાસની રીતો કરતાં ઘણી અલગ છે.