Home
Categories
EXPLORE
True Crime
Comedy
Society & Culture
Business
Sports
TV & Film
Technology
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
00:00 / 00:00
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts221/v4/db/83/26/db832676-55ab-6f46-a0b7-e4db02fe6cff/mza_11066235785642312628.jpg/600x600bb.jpg
વાર્તાવિશ્વ | Vartavishwa
સબરસ | Sabras
16 episodes
5 days ago
ગુજરાતીના લોકપ્રિય સાહિત્યકાર વર્ષાબેન અડાલજાએ દસથી વધુ વાર્તાસંગ્રહ આપ્યા છે, જેના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. તેમણે એ સિવાય પણ ઘણી રસપ્રદ વાર્તાઓ લખી છે, જેમ કે ખૂબ રોમાંચક "સ્વપ્ન પ્રવેશ", દીકરા-વહુ સાથે રહીને પોતાના શોખ માટે રસ્તો શોધનાર વિધુરની "કોથમીર કથા", જીવનસાથી શોધવા નીકળેલી યુવતીની "હસ્તમેળાપ ડોટ કોમ". આવી અનેક વિવિધરંગી વાર્તાઓ પ્રસ્તુત છે. --- Step into the world of Varsha Adalja. Her stories explore the quiet strength, wit, and resilience of everyday characters, esp. women. Here we bring a selection that reflects the texture of Gujarati life through her layered storytelling.
Show more...
Fiction
RSS
All content for વાર્તાવિશ્વ | Vartavishwa is the property of સબરસ | Sabras and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
ગુજરાતીના લોકપ્રિય સાહિત્યકાર વર્ષાબેન અડાલજાએ દસથી વધુ વાર્તાસંગ્રહ આપ્યા છે, જેના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. તેમણે એ સિવાય પણ ઘણી રસપ્રદ વાર્તાઓ લખી છે, જેમ કે ખૂબ રોમાંચક "સ્વપ્ન પ્રવેશ", દીકરા-વહુ સાથે રહીને પોતાના શોખ માટે રસ્તો શોધનાર વિધુરની "કોથમીર કથા", જીવનસાથી શોધવા નીકળેલી યુવતીની "હસ્તમેળાપ ડોટ કોમ". આવી અનેક વિવિધરંગી વાર્તાઓ પ્રસ્તુત છે. --- Step into the world of Varsha Adalja. Her stories explore the quiet strength, wit, and resilience of everyday characters, esp. women. Here we bring a selection that reflects the texture of Gujarati life through her layered storytelling.
Show more...
Fiction
https://d3t3ozftmdmh3i.cloudfront.net/staging/podcast_uploaded_episode/44118675/44118675-1753876529919-c77dc90483ade.jpg
હસ્તમેળાપ ડૉટ કોમ | Hasthmelap Dot Com
વાર્તાવિશ્વ | Vartavishwa
26 minutes 38 seconds
3 months ago
હસ્તમેળાપ ડૉટ કોમ | Hasthmelap Dot Com

માતા-પિતાની અનેક સમજાવટ પછી લગ્ન માટે તૈયાર થયેલી યુવતી ની સફર મેટ્રિમોનિયલ સાઇટ્સ થી શરુ થાય છે. જે તેને યોગ્ય જીવનસાથી સુધી પહોંચાડે છે કે નહિ તેની રમુજી રજૂઆત.

✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા

વાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.

---

After countless efforts by her parents, a young woman agrees to consider marriage. Her journey through matrimonial websites unfolds with humor but will it truly lead her to the right life partner?

✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: Asha

Vartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.