Home
Categories
EXPLORE
True Crime
Comedy
Society & Culture
Business
Sports
TV & Film
Technology
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
00:00 / 00:00
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts125/v4/b4/e0/9e/b4e09e9b-b196-2cc3-58a2-9e73c71d507e/mza_5892074203513762916.jpg/600x600bb.jpg
SURTI KHABARILAL
RJ Meeit Mishrra
27 episodes
3 days ago
GUJARATI NEWS
Show more...
Daily News
News
RSS
All content for SURTI KHABARILAL is the property of RJ Meeit Mishrra and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
GUJARATI NEWS
Show more...
Daily News
News
Episodes (20/27)
SURTI KHABARILAL
ટ્રેન ટિકિટમાં કઈ વેઈટિંગ લીસ્ટની ટિકિટ કન્ફર્મ થવાના વધારે ચાન્સ હોય છે. ?

ટ્રેનની ટિકિટ બુક કરાવો ત્યારે તમને ઘણી ટાઈપના વેઈટીંગ લિસ્ટ જોવા મળે. એમાં ક્યા વેઈટિંગ લીસ્ટમાં ટિકિટ કન્ફર્મ થવાના ચાંસ વધારે હોય છે એના વિશે માહિતી મેળવીએ.

Show more...
4 years ago
2 minutes 52 seconds

SURTI KHABARILAL
પિન કોડ જોઈને કેવી રીતે ખબર પડે કે એ કયા રાજયનું ?

જેમ વ્હીકલના નંબર જોઈને તમે કહી દો કે GJ5 એટલે સુરતની ગાડી, GJ 1 એટલે અમદાવાદ તેવી જ રીતે પોસ્ટલ પિન કોડ જોઈને કહી શકો કે આ પોસ્ટલ પિન ક્યાંનું અથવા કયા રાજયનું છે ?   ભારતના પોસ્ટલ વિભાગે અલગ રિજીયન પ્રમાણે અલગ અલગ પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર જાહેર કર્યા છે જેમાં  પિન નંબરના પહેલા આંકડાથી એનું રિજીયન ખબર પડે.


Show more...
4 years ago
2 minutes 27 seconds

SURTI KHABARILAL
પ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓર્ડર કર્યો કે નહિ ?

SHOW LESSઆધારકાર્ડને હંમેશા સાથે લઈને ફરવું વ્યવહારિક નથી.લાંબુ લચક કાર્ડ સાચવવું ક્યા ? વાળીને તો રાખી ન શકાય.   એટલે એના માટે લાયસંસ કે આઈ કાર્ડ સાઈઝ બેટર છે. તમને જણાવી દૌ કે આધાર કાર્ડનું પ્લાસ્ટિકનું પોલિવિનિલ ક્લોરાઈડ કાર્ડ એટલે કે PVC કાર્ડ આવે છે. જે તમે 50 રુપિયા મેળવીને ચૂકવી શકશો. આજે એ કાર્ડ મેળવવાની પ્રોસેસ સમજીએ.


Show more...
4 years ago
1 minute 48 seconds

SURTI KHABARILAL
વેરા બીલમાં નામ જાતે ચેન્જ કરાવવા માટૅ શું કરશો ?

વેરા બીલમાં નામ ચેન્જ કરાવવું છે ખૂબ સરળ. જાતે કરાવશો તો પૈસા પણ બચશે અને નવું જાણવા પણ મળશે. એજન્ટને આપો એનો વાંધો નહિ પણ જો એજંટ બરાબર સર્વિસ ન આપે તો ? એના કરતાં આજના સમયમાં જાતે કરી લેશો તો સરળતાથી કામ પણ પતી જશે અને પૈસા પણ બચી જશે.

Show more...
4 years ago
1 minute 19 seconds

SURTI KHABARILAL
GUJARATI NEWS PODCAST 11 JUNE 2021 FRIDAY

· મહાન ક્રાંતિકારી પંડિત રામ પ્રસાદ બિસ્મિલજીની આજે જન્મ જયંતી.

· શ્રીલંકા ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે શિખર ધવનની પસંદગી.

· રાજયના મોટા ભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે ખૂલ્યા.

· પેટ્રોલ - ડિઝલના ભાવમાં ફરી ભાવવધારો.

· પુરીમાં રથયાત્રા કોવિડ નિયમો સાથે નીકળશે,ભકતો નહિ જોડાય શકે.

· દેશમાં 91,702 નવા કેસો; 1,34,580 ડિસ્ચાર્જ; 3,403 દર્દીઓના મોત નોંધાયા.

· Cowin પરના ડેટા લીક થયા હોવાના અહેવાલને આરોગ્ય મંત્રાલયનો રદિયો.

· દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને આજે મુંબઇની હોસ્પિટલમાંથી અપાશે રજા.

· ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવ

· પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ વિતરણ શરુ. 

Show more...
4 years ago
2 minutes 5 seconds

SURTI KHABARILAL
વૈકસીનેશન માટેના સ્લોટ ક્યારે ઓપન થાય છે એ જાણવા માંગો છો ?

વૈકસીનેશન માટે સ્લોટ બુક કરવા માંગો છો અને ફટાફટ બુકિંગ ઉડી જાય છે અને વિચારો છો કે સ્લોટ ક્યારે ઓપન થયા અને ક્યારે બુક થઈ ગયા. તો PAytm ની એપ્લીકેશન એમાં તમને કામ લાગી શકે. જાણો એ માટેની સમગ્ર પ્રોસેસ.

Show more...
4 years ago
1 minute 19 seconds

SURTI KHABARILAL
GUJARATI NEWS PODCAST 10 JUNE 2021 THURSDAY
  • બનાસકાંઠાનું  અંબાજીધામ મંદિર ક્યારથી શરુ થશે ?
  • ભારતની કોવિડ ૧૯ અપડેટ.
  • શિક્ષણ વિભાગ અંતર્ગત હેઠળ કયુ સેંટર રાજય સરકારે લોંચ કર્યું 
  • બાળકોની કોવિડ સારવારને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ. 
  • UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં ઈન્ટરવ્યુ ક્યારથી શરુ થશે ? 
  • રાજય સરકારે નિયંત્રણોમાં શું શું છૂટ આપવામાં આવી. ?


Show more...
4 years ago
2 minutes 50 seconds

SURTI KHABARILAL
તમારા ફોનમાં કોઈ એપ્લીકેશન તમારા માઈક કે કેમેરાનો ઉપયોગ કરતું હોય તો કઈ રીતે ખબર પડે ? ગ્રીન અને ઓરેન્જ ટપકું એ જ દર્શાવે છે.

તમારા ફોનમાં કોઈ એપ્લીકેશન તમારા માઈક કે કેમેરાનો ઉપયોગ કરતું હોય તો કઈ રીતે ખબર પડે ? ગ્રીન અને ઓરેન્જ ટપકું એ જ દર્શાવે છે.

Show more...
4 years ago
55 seconds

SURTI KHABARILAL
GUJARATI NEWS PODCAST 9 JUNE 2021 WEDNESDAY
  • આજે ભગવાન બિરસા મુંડાની પૂણ્યતિથિ.
  • વીર નર્મદ યુનિવર્સિટીએ B.Ed એડ્મિશનની પ્રક્રિયા શરુ કરી.
  • ભારતની કોવિડ ૧૯ મુજબ.
  • મા અમૃતમ યોજના હેઠળ શું માહિતી રાજય સરકારે જાહેર કરી ?
  • ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?
  • મુંબઈમાં વરસાદે જનજીવન ખોરવ્યું
  • આરોગ્ય મંત્રાલયે વૈકસીન માટે કેટલા દરો જાહેર કર્યા ?


Show more...
4 years ago
2 minutes 14 seconds

SURTI KHABARILAL
લીફ્ટમાં અરીસો કેમ મૂકવામાં આવે છે ?

લીફ્ટમાં અરીસો મૂકવા પાછળનું કારણ સાયકોલોજીકલ પણ છે. જાણીને ચોંકી જશો.

Show more...
4 years ago
1 minute 29 seconds

SURTI KHABARILAL
GUJARATI NEWS PODCAST 08 JUNE 2021 TUESDAY
  • ભારતની કોવિડ ૧૯ અપડેટ.
  • ધોરણ ૧૦ ના પરિણામને લગતી મહત્વની કામગીરી ગુજરાતમાં શરુ થઈ ?
  • અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રાજય સરકારે ઈ પોર્ટલ અને એપ્લીકેશન લોંચ કરી.
  • મુંબઈની કઈ હોટૅલે ફંડના અભાવે હોટૅલ બંધ કરી ?
  • કોના પાસપોર્ટ સાથે વૈકસીનેશન સર્ટિફિકેટ લિંક કરવામાં આવશે.
  • પંજાબ સરકારે પ્રતિબંધ ક્યા સુધી લંબાવ્યું ?
  • ઉત્તરપ્રદેશ સરકારે પ્રતિબંધને લઈને શું નિર્ણય કર્યો ?
  • બિહાર સરકારે પ્રતિબંધને લઈને શું નિર્ણય કર્યો ?
Show more...
4 years ago
2 minutes 31 seconds

SURTI KHABARILAL
GUJARATI NEWS PODCAST 07 JUNE 2021 MONDAY
  • સ્ટૅચ્યુ ઓફ યુનિટી ક્યારથી પ્રવાસીઓ માટે શરુ થશે.
  • દેશની કોવિડ ૧૯ અપડેટ.
  • રાજયમાં ક્યા પ્રતિબંધો હળવા કરાયા.
  • આજથી શાળાઓનું શૈક્ષણિક સત્ર શરુ.
  • કઈ શાળાઓને ફાયર NOC લેવામાંથી મુક્તિ અપાઈ ?
  • અમદાવાદની કઈ બેંકની કઈ બ્રાંચને અમદાવાદ મનપાએ કાર્યવાહી કરી ?
  • દિલ્હી સરકારનો વૈકસીનેશન માટે નોખું અભિયાન શરુ કરશે.
  • IIT Delhi ખાતે કયો કોર્ષ શરુ થશે ?
Show more...
4 years ago
2 minutes 30 seconds

SURTI KHABARILAL
Fingers Name And Presenting Elements

જાણો આંગળીઓના નામો અને સાથે એ કયા તત્વો સાથે જોડાયેલા છે એની વિગતો.

Show more...
4 years ago
1 minute 7 seconds

SURTI KHABARILAL
GUJARATI NEWS PODCAST 01 JUNE 2021 TUESDAY
  • આજે વર્લ્ડ મિલ્ક ડે. દેશભરમાં થઈ રહી છે. ઉજવણી.
  • સુરત શહેર ની કોવિડ ૧૯ અપડેટ.
  • ગુજરાતની કોવિડ ૧૯ અપડેટ.
  • ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર.
  • ફાયર સેફટીના અભાવે સુરત મહાનગરપાલિકાએ કેટલી હોસ્પિટલોને સીલ કરી ?
  • ભારતમાં મળૅલ કોરોના વેરિયંટને શું નામ અપાયું ?
  • CBSE બોર્ડ પરીક્ષા અંગે શું નિર્ણય લેવાયો ? 
  • ક્યા રાજ્યોમાં આજથી લોકડાઉનમાં આંશિક છૂટ અપાઈ ?
  • વિદેશ ભણવા જવા માંગતા વિધાર્થીઓના વૈકસીનેશન માં અગ્રતા અપાશે.
  • ડો. જયંતિ રવિ આરોગ્ય અગ્ર સચિવની બદલી.
  • અમદાવાદ – મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ક્યાં સુધી રદ્દ કરાઈ ?
  • કયા દેશે ભારતીય પ્રવાસીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ દૂર કર્યો ?
  • ડોકટરોએ આજરોજ કાળી પટ્ટી કેમ પહેરી ? કોના વિરોધમાં
  • જર્મન અને ફ્રેચ ભાષા શીખવામાં રસ છે ? તો જાણો એના વર્ગો વિશે.
Show more...
4 years ago
4 minutes

SURTI KHABARILAL
GUJARATI NEWS PODCAST 31 MAY 2021 MONDAY
  • આજે World No Tobacco Day.
  • સુરત શહેર અને ગ્રામ્યની કોવિડ ૧૯ અપડેટ.
  • ગુજરાતની કોવિડ ૧૯ અપડેટ.
  • પૂણા પોલીસ સ્ટૅશનના કર્મીને સસ્પેંડ કરાયા.
  • સુરતમાં કેટલા કોવિડ સેંટરો બંધ કરવા પડ્યા ?
  • સુમુલ ડેરી પશુપાલકોને કેટલા રુપિયા કેમ ચૂકવશે ?
  • ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર.
  • ગુજરાતમાં કઈ યુનિવર્સિટીઓ માટે રાજય સરકાર કઈ કામગીરી કરશે ?
  • CBSE બોર્ડની પરીક્ષાને લઈને શું નિર્ણય કર્યો સુપ્રીમ કોર્ટૅ ?
  • સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ અંગે દિલ્હી હાઈકોર્ટૅ શું નિર્ણય કર્યો ?
  • દેશની કોવિડ ૧૯ અપડેટ.
  • મિલ્ખાસિંહ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા.
  • કોણે એશિયન બોક્સિંગ ચેંપિયનશીપમાં ભારતનું નામ રોશન કર્યુ ?
Show more...
4 years ago
4 minutes 23 seconds

SURTI KHABARILAL
Full Form Of AM- PM

ક્યાંથી આવ્યા આ જોડિયા ભાઈઓ AM-PM ? શું છે એમનું પુરું નામ ? શું અર્થ થાય છે એનો ?.

Show more...
4 years ago
1 minute 16 seconds

SURTI KHABARILAL
Success - Unsuccess

1994 માં સુષ્મિતા અને ઐશ્વર્યા વચ્ચે થયેલી કોન્ટૅસ્ટમાં કોણ વિનર થયેલું ?

Show more...
4 years ago
1 minute 25 seconds

SURTI KHABARILAL
GUJARATI NEWS PODCAST 28 MAY 2021 FRIDAY
  • સુરત શહેર અને ગ્રામ્યની કોવિડ ૧૯ અપડેટ
  • રાજયની કોવિડ ૧૯ અપડેટ.
  • રાજય સરકાર કેટલી એંબ્યુલંસ ખરીદશે ?
  • પૂણા પોલીસ સ્ટૅશનના કર્મીનો વિડીયો વાયરલ.
  • ઉધના ઝોનના બે ભાગ કરવામાં આવશે.
  • અમદાવાદમાં કઈ હોસ્પિટલો હવે નોન કોવિડ તરીકે કામ કરશે ?
  • ભારતની કોવિડ ૧૯ અપડૅટ.
  • સિંગણપોરના PI ની બેદરકારી સામે શું કાર્યવાહી થઈ ?
  • VNSGU કોના માટે FRC રચશે ?
  • CBSE, ICSEના ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ અંગે હાઈકોર્ટમાં સુનવણી ક્યા સુધી ટળી ?
  • રાજકોટના યુવાનોએ કેવું મશીન બનાવ્યું જે આશીર્વાદ સમાન છે.
Show more...
4 years ago
4 minutes 44 seconds

SURTI KHABARILAL
આપણા મગજની મેમરીમાં કેટલો ડેટા સાચવી શકાય ?

મોબાઈલ, પેનડ્રાઈવમાં ડેટા જેમ સેવ થાય તેમ આપણા મગજમાં કેટલો ડેટા સાચવી શકાય ? જાણો આજની અજબ જેવી વાતમાં.   

Reference -  https://www.scientificamerican.com/article/what-is-the-memory-capacity/

Show more...
4 years ago
1 minute 47 seconds

SURTI KHABARILAL
GUJARATI NEWS PODCAST 27 MAY 2021 THURSDAY
  • જાણો રાજય સરકારે રાત્રિ કર્ફ્યુ સહિતના વધુ નિયંત્રણો ક્યા સુધી લંબાવ્યા ?
  • સુરતની કોવિડ ૧૯ અપડેટ.
  • ઝાયડસ કેડિલાએ DCGI પાસેથી શા માટૅ મંજૂરી માંગી.
  • અમદાવાદમાં શરુ થયું પેઈડ રસીકરણ કાર્યક્રમ.
  • અપોલો હોસ્પિટલના રસીકરણ માટૅ રાજય સરકારની સ્પષ્ટતા.
  • રાજયમાં વધુ કેટલા સાયબર પોલીસ સ્ટૅશન શરુ થશે.
Show more...
4 years ago
4 minutes 58 seconds

SURTI KHABARILAL
GUJARATI NEWS